કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 1

(12)
  • 4.7k
  • 1.7k

વિજય શાહ લજ્જા ગાંધી   પ્રકરણ ૧ બુકીંગ થઇ ગયુ આકાશ અને અવનીનાં લગ્ન જીવનનાં રથે એક પૈડુ ટ્રેક્ટરનું અને એક પૈડું સ્કુટરનું.. ડગુ મગુ થતા થતા ચાલ્યું અત્યાર સુધી તેનું કારણ અવનીનો આકાશ માટે નો આંધળો પ્રેમ..પણ હવે અવની ની આંખ ખુલી ગઈ હતી. હવે આકાશ કંઇ પણ કરે તેમાં તેને આકાશનો સ્વાર્થ જ દેખાતો અને કાયમ કહેતી તેં મારો લાભ જ લીધો છે હવે તે નહીં ચાલે. “તો શું કરીશ?” “મારુ ચલાવીશ” “ચાલે જ છે ને બધુ તારુ?” “ના એવી રીતે જ મને તુ ઠગે છે.જેટલી મેં ગુલામી કરી છે તેટલી હવે તારી પાસે પણ કરાવીશ” “એટલે?” “એટલે