કલંક એક વ્યથા.. - 15

(18)
  • 4.7k
  • 1
  • 1.4k

કલંક એક વ્યથા..ભાગ..15આપણે આગળ જોયું બિંદુને મનજીતસિંહની બહેન અમરનાઘરે લવાઈ, અમર અને દલજીતે બધાને આવકાર આપ્યો, ઘણા વર્ષો પછી બિંદુ કોઈ ના ઘરે કહેવાયતો એ જેલમાંથી બહાર નીકળી હતી. એક સોનાના પાંજરામાં પુરાઈ ગઈ હતી.અથવા તો એમ પણ કહી શકાય કે સોનાની ઝાળમાં હાથેકરીને ફસાણી હતી. બિંદુ,મનજીતસિંહ, અલી. અમર, દલજીત આવા સારા માણસો પણ મળ્યા હતા. પરંતુ અફસોસ એ હતો કે બહુ મોડુ થઈ ગયું હતુ. હવે વધારે મોડુ કરી સમય બરબાદ કરવો બિંદુમાટે શક્ય ન હતો. પરંતુ એ જેટલું ધારતી હતી એટલું સહેલુ પણ ન હતુ., -કારણ એની પાસે પાસપોર્ટ ન હતો.અને જે આઈડી પ્રુફ માટે એક કાગળ હતો એ પુરતો ન