પ્રકરણ ૩૪/ચોત્રીસ ગતાંકમાં વાંચ્યું.... રતન અને રાજીવ ખીમજી પટેલને મળવા જાય છે પણ એમની ડેલીએ તાળું લટકતું જોવા મળે છે અને એમનો નોકર બંનેને એક ચિઠ્ઠી આપી જાય છે જેમાં ખીમજી પટેલ બંનેને આઝમગઢ બોલાવે છે. રતન અને રાજીવ રાત વિતાવવા ખેતરમાં જાય છે જ્યાં મધરાતે અચાનક રાનીની હણહણાટી અને બેબાકળાપણું જોઈ રતન અને રાજીવ જાગી જાય છે અને રતન ખેતરની બહાર જઈ જુવે છે પણ કોઈ ન દેખાતાં પાછો ફરે છે. કોઈ પીછો કરી રહ્યું છે એ બાબતે રતન અને રાજીવ અજાણ છે..... હવે આગળ...... "ચાલ રાજીવ, તૈયાર થઈ જઈએ મંઝિલે પહોંચવા માટે," પાછા ઘોડીએ બેસી ઘરે પહોંચતા પહેલા