સાપસીડી... - 27

  • 3.6k
  • 1
  • 1.2k

સાપસીડી ..27… રોશનીએ અઠવાડિયું પ્રતિક ના ફોનની રાહ જોઈ .પછી એક દિવસ એને ફોન કર્યો ને કહ્યું, ચાલ , પ્રતિક આ વિકેન્ડમાં ડેટ પર ક્યાંક આસપાસ જઈએ. ડે સપેન્ડ કરીએ …… એકદમ કામ કરતા અને મિટિંગમાં તે પણ આવો ફોન આવતા પ્રતીક થોડો ભડકયો બોલ્યો , કેમ છે મજા માં ...….ઉભો થયો રૂમની બહાર લોબીમાં આવ્યો ..એ આ સમયે કોર્પો ઓફિસમાં મીટીંગ ચાલી રહી હતી તેમાં બીઝી હતો. ખાસ તો પ્રેઝન્ટેશન ચાલતા હતા. એટલે બહાર આવીને કહ્યું .પછી વાત નિરાંતે કરીએ હું સાંજે ઘેર પહોંચું એટલે વાત…. પણ રોશની ફોન મુકવાના મૂડમાં નહોતી. હા કે ના ...