દૈત્યાધિપતિ - ૧૫

  • 2.9k
  • 1
  • 1.2k

સ્મિતાએ સુધાને એક ફોટો પકડાવ્યો. ફોટો જૂનો હતો. ફોટામાં એક સ્ત્રી હતી. આ સ્ત્રી: - ની ઉંમર લગભગ ૫૦ વર્ષની હતી, - ના વાળ લાંબા અને થોડાક સફેદ હતા, - નું કપાળ અને તેના હોઠ સ્મિતાથી મળતા આવતા હતા, - તે દૂર ક્યાંક જોઈ રહી હતી, - ઉપર સુર્યપ્રકાશ ઢોળઇ રહ્યો હતો; - એને એક લીલા રંગની, અને પીળા બોર્ડરની સાડી પહરી હતી. 'આ છે સાધના રાઠવા. ઉંમર ૫૬ વર્ષ. દેખાવમાં આ ફોટો કરતાં થોડીક પાતળી, થોડાક વાળ સફેદ. આ ફોટો તારી પાસે રાખ. અને આ વુમનને યાદ રાખીલે- અમ, વોટ ડુ યૂ સે? હા, મગજમાં બેસાડી લે.' 'પણ આ