એક પિતા નો સંઘર્ષ

  • 5.5k
  • 1.5k

એક પિતા નો સંઘર્ષ " રશ્મિ , તારા મિથ્યા પ્રયાસો પત્યા હોય તો એક કપ ચા ‌મળશે મને એ પણ હું જાતે જ બનાવું " ધીરેન ભાઈ ગુસ્સા માં છાપું પછાડતા બોલ્યા . રશ્મિ બેન એ ધીરેન ભાઈ ના ગુસ્સા ના લીધે ફોન મૂકી દીધો . રસોડામાં ગયા અને મંદિર આગળ જઈ ને ભગવાન ને પ્રાર્થના કરી " હે , કનૈયા આજે લાલા નો ફોન આવે એવું કરજો " રશ્મિ બેન હજુ પ્રાથના કરતા હતા ત્યાં ધીરેન ભાઈ મોટે થી બોલ્યા " ચા ‌મળશે કે હજુ