અબલામ.. પ્રિન્સ ઓફ હેલ..

  • 2.8k
  • 975

6 મે 1973.. બ્રિટન એક જ સમયે.. અલગ અલગ જગ્યા થયેલા 5 મૃત્યુ ની તપાસ ફરી શરૂ થઈ.. એક વ્યક્તિ જે ભૂતકાળ માં સરકારી જાસૂસ તરીકે કામ કરતો હતો.. જ્હોન.. એની ખાનગી રીતે તપાસ કરી રહ્યો હતો.. સરકારી ખાતું એટલે કે પોલીસે બધા જ બનાવો અકસ્માત હતા એવું તારણ કરી કેસ બંધ કરી દીધા હતા.. પણ કમિશ્નર ને આ વાત ગળે નહોતી ઉતરતી.. પરંતુ.. કોર્ટ ની આમન્યા જાળવવી જરૂરી હોઇ.. એમને જહોન ને યાદ કર્યો..પહેલા બનાવ ના એક વર્ષ પછી બરાબર એજ દિવસે એટલે કે 5-5-1972 એ ફરી 5 જણ ના મૃત્યુ.. ફરી એજ વાત.. અકસ્માતે મોત નોંધી ફાઈલો બંધ..મરનાર ના સ્વજનો