સત્ય... - 2

  • 3.7k
  • 1
  • 1.4k

ભાગ – ૨સત્ય..... સત્ય ભાગ -૧ મા આપે કોરોના કાળની દયસ્પર્શી વાર્તા “માનવતા હજી પણ કયાંક જીવે છે....” તે માણી ,આજે ફરી એકવાર આપના માટે બધાના જીવન ને સ્પશર્તી તેવી વાત લઈને આવ્યો છું.....જેનું શિર્ષક છે.....“ મૂલ્ય...” ગયા રવિવારે હુ મારા મિત્ર અર્જુનના ઘરે તેને મળવા ગયો ત્યારે મે જોયુકે આ કોરોના કાળની મહામારી લીધે બધાની જેમ તે પણ ખુબ નિરાશ થઇ ને બેઠો હતો કોઇ જાતની રોજગારી તેની પાસે ન હતી ને