લવ બાઇટ્સ - પ્રકરણ-48

(112)
  • 6.7k
  • 5
  • 3.8k

લવ બાઇટ્સપ્રકરણ-48 સ્તવન તૈયાર થઇને નીચે આવ્યો ત્યાં સુધીનાં બધાં તૈયાર થઇ ગયાં હતાં. ભંવરીદેવીએ મયુરને આપવાની જણસ યાદ કરીને લઇ લીધી. મીહીકા ક્યારે જલ્દી જવાય એની રાહ જોતી હતી એને પણ મયુરની લગની લાગી હતી. રાજમલસિંહે કહ્યું અને ચાર જણાં મારી ગાડીમાં આવીએ છીએ સ્તવન તું અને મીહીકા તારી નવી ગાડીમાં આવો તે ઘર નથી જોયું પણ તું મને ફોલો કરજો. આમ નક્કી કરી બધાં બે ગાડીમાં ઘર બંધ કરી લોક કરીને નીકળ્યાં. રાજમલકાકાની કાર આગળ અને સ્તવન એમને ફોલો કરી રહેલો. સ્તવને કારમાં મીહીકાને કહ્યું આપણે પહેલી વાર મયુરનાં ઘરે જઇએ છીએ. તને તો આખી રાત નીંદર પણ