લવ બાઇટ્સ - પ્રકરણ-47

(116)
  • 6.9k
  • 1
  • 4k

લવ બાઇટ્સપ્રકરણ-47 સ્તવનનાં રૂમમાં આશા આવી ગઇ હતી એ સ્તવનને વળગી ગઇ બંન્ને જણાં એકમેકનાં હોઠને ચૂમી રહ્યાં હતાં ખૂબજ પ્રેમ કરી રહેલાં અચાનક સ્તનને હોઠ પર દાહ બળવા માંડી એણે આશાને કહ્યું આશા મને ન સમજાય એવી અકળામણ થાય છે એમ કહી એને અળગી કરી દીધી. આશાને એનાં પ્રેમનું અપમાન જેવું લાગ્યું આશાથી બોલી પડાયું કે આતો હદ થાય છે તમે બિમાર છો મારાં પ્રેમથી પણ તમે... એમ બોલતાં ઉભી થઇ ગઇ તમે એકલાંજ રહો અને તમારાં આવાં એહસાસમાં તડપ્યા કરો એમ કહીને રૂમ છોડી ગઇ.. સ્તવન એને ડઘાઇને સાંભળતો જતી જોઇ રહ્યો સ્તવન ખૂબ ડીસ્ટર્બ થઇ ગયો એણે