લવ બાઇટ્સ - પ્રકરણ-46

(116)
  • 5.6k
  • 3
  • 3.5k

લવ બાઇટ્સપ્રકરણ-46 સ્તુતિને નવી નોકરી મળી ગઇ હતી. Email પર પણ એપોઇન્ટમેન્ટ લેટર મોકલવામાં આવેલો. ઘરેબેઠાં Online કામ કરવાનું હતું કોમ્પ્યુટર કોર્સ કરેલો કામ લાગવાનો હતો. નીચે મી. ઓબેરોયની સહી હતી એને ખૂબજ આનંદ થયો ત્યાં બહારથી ચીસ સાંભળાઇ એણે તરતજ રૂમનું બારણું ખોલ્યું અને બહાર જોયું કોઇ નહોતું માં-પાપાનો રૂમ પણ શાંત હતો તેઓ સૂતા હતાં. એનો ભાઇ તુષાર પણ સૂઇ રહેલો એને થયું આટલી રાત્રે આટલી નજીકથી કોની ચીસ સંભળાઇ ? એ બાધા જેવી બની ગઇ. આનંદ અને ઉલ્લસમાં પણ જાણે ડર લાગી ગયો. એને થયું મારો ભ્રમ હશે. એમ વિચારી રૂમમાં પાછી આવી અને લેપટોપ ચાલુ કરીને