ખટકે તો જ એ અટકે – દિવ્યેશ ત્રિવેદી

  • 4.6k
  • 1.5k

૧૭. કુદરતનાં એરકન્ડીશનર 17. Air conditioners of Nature એક ઘટાદાર વૃક્ષ વાતાવરણમાં કેટલી ઠંડક પ્રસરાવતું હશે એનો અંદાજ છે? એક ઘટાદાર વૃક્ષ દસ એરકન્ડીશનર મશીનો જેટલી ઠંડક હવામાં ઉમેરે છે. અમદાવાદ જેવા શહેરોમાં ત્રણ ઋતુઓ હોય છે- ગરમીની, વધુ ગરમીની અને કાળઝાળ ગરમીની આવા શહેરમાં એક લાખ વૃક્ષો હોય તો શહેરને એક જ ઝાટકે દસ લાખ એર-કન્ડીશનર મશીનોની ઠંડક મળે! ઠંડા દિમાગથી વિચારવા જેવી વાત નથી? ૧૮. ગીરનું ગૌરવ કયાં ગયું? 18. Where did Gir's pride go? ગીરનાં જંગલો અને ગીરના સિંહોનું ગૌરવ લેવાનો હવે આપણને કોઈ જ અધિકાર નથી. માત્ર છેલ્લાં પચાસ વર્ષોમાં ગીરના જંગલનું કદ