બેલે ડાન્સર..

  • 2.8k
  • 888

ડાયેના રસ્તા ના ખુણા પર રાહ જોતી ઉભી હતી.. અને ત્યાં નેન્સી ની કાર આવી ને ઉભી રહી.. ડાયેના એક સ્માઈલ સાથે ગાડી માં બેસી ગઈ.. ગાડી ચાલવા લાગી.. નેન્સી એક ડોકટર હતી.. અને ડાયેના નવી નવી બનેલી નર્સ.. નેન્સી પોતાનું ક્લિનિક ચલાવતી અને અઠવાડિયા માં એક વાર એ એવા પેશન્ટ ને તપાસવા જતી જે પથારીવશ હોય અને ક્લિનિક સુધી આવી ન શકતા હોય.. અને બદલા માં તગડી ફી લેતી.. એને ડાયેના ને કામ પર રાખી લીધી હતી અને આ ટાઉનની બહાર ન પેશન્ટ ને જોવાનું કામ હવે એને કરવાનું હતું.. આજે એ જોડે જઇ ને ડાયેના ને કામ સમજાઈ દેવાની