મુગ્ધા અને અલંકાર

  • 4k
  • 1.6k

મુગ્ધા એક મનમોજીલી અને ખુબસુરત છોકરી જેની જિંદગી એટલી જ મજેદાર પિતા વ્યવસાયે શિક્ષક સાથે સાથે ખૂબ જ આધ્યાત્મિક વ્યક્તિ, પિતાજીના ઘણા મોટા સંઘર્ષના પરિણામેં જ આજે તેઓ પાસે મોટી સંપત્તિ સમાજમાં ઈજ્જત અને સારી લાઈફ હતી. મુગ્ધાનો નાનો ભાઈ પોતાના પિતાના જ રસ્તે હતો ભણવામાં ભાઈ બહેન બન્ને હોશિયાર પોતાના કલાસમાં ટોપ કરતા આજદિન સુધી બન્નેના પિતાએ ભણવા માટે તો ક્યારેય રોક્યા નહોતા હા ક્યારેક ક્યારેક મા ટોકી લેતી, પાંચ જણના આ પરિવારમાં બધું જ મોટાભાગે સરળ હતું. મુગ્ધાને એક છોકરો ખૂબ જ પસન્દ હતો આજે તો બન્ને માસ્ટર કરીને બેઠા હતા પરંતુ બન્નેનો લવ ૧૦માં