ગુમરાહ

(18)
  • 2.4k
  • 2
  • 838

ગુમરાહ ગઈકાલે ફરીથી શાળાના માસ્તર મનુભાઈએ મને ખબર આપી કે “ તમારો રાજકુમાર પંકજ શાળામાં છેલ્લા ચાર દિવસથી હાજર રહેતો નથી. દીકરો ક્યાંક ગુમરાહ થઈ જશે.” એટલે આજે ભોજન પછી પંકજે શાળામાં જવા માટે પોતાનો થેલો લટકાવ્યો અને શાળાએ જવા નીકળ્યો તેને કોઈપણ રીતે ખ્યાલ ન આવે તે રીતે હું પણ તેની પાછળ ચૂપકીદી સેવીને પાછળ પાછળ ચાલ્યો જતો હતો. પણ આ શું ! મેં જોયું તો મારો રાજકુમાર શાળામાં જવાના રસ્તાને બદલે બીજા જ રસ્તા પર જઈ રહેલો હતો ! ચાલતાં ચાલતાં અમે ગામ બહાર નીકળી ગયા. એ એની ધૂનમાં જ આગળ ચાલે જતો હતો. એણે પાછા