દૈત્યાધિપતિ - ૧૪

  • 3k
  • 1
  • 1.2k

'હરીશ. બહાર જા.' સ્મિતા બોલી. પણ આનું નામતો નિરત ન હતું? તેમ સુધા વિચારે છે. હરીશ/નિરત/દૈત્ય સુધા સામે જોવે છે, 'હરીશ મલિક.' કહી રૂમની બહાર ગયો. આ શું ચાલે છે? સુધા વિચારે છે. રૂમ બંધ કરી સ્મિતા ખુરસી પર બેસી સુધા સામે જોવે છે. અને જોયાજ કરે છે. હવે સુધાને શરમ આવી રહી છે. 'શું..?' 'મસ્ત લાગશે.' 'અમ..' 'તને મારો વેશ મસ્ત લાગશે.' રૂમના દરવાજા પર ખખડાટ. સ્મિતા દરવાજો ખોલે છે. એક ૫'૪ ફૂટનો પાતળો માણસ કોઈ સૂટકેસ લઈને આવે છે. સ્મિતા દરવાજો બંધ કરે છે. અને કહે છે, 'ડુ હર સર્જરિ નાઉ. આઈ'લ મેક સ્યોર નો વન વિલ ગેટ