નારકન્ડા મા માઉન્ટેન ક્લાઇમ્બિંગ - 3

  • 4.5k
  • 1.6k

બસ મા બેસ્યા પછી અંબે મા ની જયકાર સાથે અમારો પ્રવાસ હિમાચલ ની એ વાદી માટે શરૂ કર્યો.બસ મા એક મુવી શરૂ થયુ ને બધા શાંતિ થી મુવી જોતા તા મુવી જોતા જોતા હુ ક્યારે સુઇ ગયો ખબર જ ના રહી.અચાનક ઠન્ડી ની લહેર ના અનુભવ ની લહેર નો અનુભવ થયો ને મારી આંખ ખુલી સુર્ય નારાયણ પોતાનો પ્રકાશ આ ધરતી પાથરી રહ્યા હતા બહાર ની બાજુ જોયુ તો ઉંચા પહાડો ની વચ્ચે થી અમારી બસ પસાર થઇ રહી હતી એક અનોખી તાજગી નો અહેસાસ હતો .શુધ્ધ હવા અમદાવાદ ના ટ્રાફિક ના ધુમાડા ની હવા કરતા આ મને અનોખી તાજગી