કહેવાય છે કે એ પહાડ પર ભૂતો ની આખેઆખી વસ્તી છે.. રાત્રે ત્યાં લાઈટો ચાલુ દેખાય છે.. અને સુમધુર સંગીત વાગતું હોય છે..ભૂતો માં વિશ્વાસ ન કરવા વાળા ઘણા બહાદુર લોકો આ વાત ખોટી સાબિત કરવા ત્યાં ગયા છે.. પણ આજ સુધી કોઈ પાછું નથી આવ્યું.. 5 મિત્રો નું ગ્રૂપ દૂર ના એક બીજા પહાડ પર બેઠા બેઠા વાત કરી રહ્યા હતા.. 2 સ્ત્રી અને 3 પુરુષ હતા ..એ ગ્રૂપ માં જેમાં 2 કપલ હતા અને 1 જણ સિંગલ.. એ લોકો જસ્ટ હજી આ પહાડ ની ટોચે પહોંચ્યા હતા.. જે સિંગલ હતો એ કોન્સ્ટન્ટ મુવી જ ઉતાર્યા જ કરતો હતો એના