Return of shaitan - 25

(14)
  • 4.6k
  • 2
  • 1.3k

ત્યાં જુઓ લાગે છે કે કોઈ આપણો પીછો કરી રહ્યું છે." લોરા બોલી."તમને લાગે છે કે હત્યારો હોય?" રાજે પૂછ્યું."હા બની શકે છે પણ તમે પાછળ વળી ને જોતા નહિ હું જોવ છુ કે કોણ છે." રાજ ધીરે રહી ને પાછળ ફરતા બોલ્યો."અરે તમે એમ જ ઘભરાવ છો એ તો પ્રેસ વાળા છે જુઓ ને તેના જેકેટ પર બીબીસી લખેલું છે." રાજ બોલ્યો."હા પ્રેસ વાળા જ લાગે છે જુઓ તેના હાથ માં માઈક પણ છે." લોરા શાંત થતા બોલી.તેઓ આમથી તેમ જોઈ રહ્યાં હતા પણ હજુ પણ તેમને કોઈ કલુ મળતો નહતો હત્યારા વિષે. રાજ ની નજર ચારે બાજુ ફરતી હતી