નારકન્ડા મા માઉન્ટેન ક્લાઇમ્બિંગ - 2

  • 4.4k
  • 1.6k

બસ સ્ટેન્ડ સુધી નો સફર તમે વાંચ્યો છે . હવે આ પ્રકરણ મા દિલ્હી ને વાત કરવી છે .બસ સ્ટેન્ડ મા પહોચ્યા પછી એક સર નારકંન્ડા માટે ટિકિટ બુક કરાવા ગયા ટિકિટ મલી ગઈ બસ રાત્રે 11વાગે હતી . અમે થાકેલા હતા ફ્રેશ થાવનિ જરુર હતી . ત્યા ના કોઇ અધિકારી ને વાત કરી કે સામાન મુકવા ને ફ્રેશ થવા માટે જગ્યા આપે પણ એમની ના હતી . પછી અમારા સર ને ગુજરાત યુનિ. મા ફોન કર્યો ને ત્યાથી તેમને મોદી સર ના પી.એ. ને ફોન કર્યો .મોદી સર ના પી.ઍ. નો ફોન દિલ્હી ના સ્ટેન્ડ મા આવ્યો ને બ્લેક