ઈર્ષા

  • 4k
  • 1.2k

અમદાવાદ ની સ્ટર્લિંગ હોસ્પિટલ ના ICU વિભાગ માં ૧૨ નંબર ના બેડ પાસે થોડીક હલચલ જોવા મળે છે કેમ કે તેની પર સારવાર રહેલ સ્મિતા કે કે પોતે એક યુવાઓના વિચાર ઓ ને વાચા આપી સ્પષ્ટ વક્તા તરીકે તેઓની વાત જન જન સુધી પહોંચાડનારી તેઓની દીદી, શહેર ના ઘણા બધા વ્યક્તિઓ ને આર્થિક ઉપાર્જન માટે મદદ કરનાર પરિવર્તન એનજીઓ ની સ્થાપક અને ઘણા બધા એવોર્ડ જીતનાર બહુમુખી પ્રતિભા ધરાવનાર અને સાથોસાથ શહેર ના નામાંકીત ઉદ્યોગપતિ ની પત્ની સ્મિતા આજે દસ દિવસ પછી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી હતી તે આજે મૃત્યુ ને