નારકન્ડા મા માઉન્ટેન ક્લાઇમ્બિંગ - 1

  • 5.1k
  • 1.8k

નારકંન્ડા હિમાચલ ના શિમલા જિલ્લા મા આવેલુ એક નાનુ શહેર ,શહેર અટલે તમે એક નાનકડા ગામ જેવુ . ત્યાના ઘર પર્વતો મા છુટા છવાયા હોય એટલે એક નાનકડા ગામ જ્યા બધી વસ્તુ મલી રે તેને શહેર કહેછે . ચાલો વર્ણન પહેલે થી કરીયે .જ્યાથી મારા પ્રવાસ ની શરુઆત થઇ .લગભગ સમગ્ર ગુજરાત મા થી 40 સ્ટુડન્ટસ જેમા થી હુ ફક્ત 2 ને જ ઓળખતો હતો . બાકી બધા મારી માટે અજાણ્યા હતા . બરાબર સંજે 6વાગે અમારી ટ્રેન અમદાવાદ ના કાલુપુર સ્ટેશન થી દિલ્હી માટે હતી . સાંજે મિત અને સુનિલ મને છોડવા આવ્યા હતા.5વાગે મે બધા ને જોયા જેમની જોડે મારે