અનાથાશ્રમ..

(12)
  • 3.4k
  • 1k

અનાથાશ્રમ માં આજે એ બધા જ વયસ્કો ભેગા થવાના હતા.. જેમને આ અનાથાશ્રમ માં જ બાળપણ વિતાવેલું.. વેટ્ટોરી મરણ પથારીએ હતા.. પણ કોણ જાણે કેમ એમનો જીવ જતો નહોતો.. અજય, વિજય, સંજય જે આ અનાથાશ્રમ ના સૌથી પહેલા બાળકો હતા.. એ લોકો જુદા જુદા શહેરો માં થી આજે અહીં ભેગા થવાના હતા.. બાય રોડ આવતા રસ્તા માં અજય ની ગાડી જોડે અચાનક કઈક ભટકાય છે.. અને ગાડી એક શોર્ટ બ્રેક ના અવાજ સાથે ઉભી રહે છે.. બહાર નીકળી મેં જોતા એક હરણ રોડ ના કિનારે મરેલું પડ્યું હોય છે.. અફસોસ વ્યક્ત કરી અજય એની પત્ની અને બાળકો સાથે ફરી અનાથાશ્રમ તરફ જવા