જવાબદાર છોકરી - 2

  • 5k
  • 2
  • 2.2k

જ્યારે જયશ્રી પોતાના પિયર થી પગફેરા કરી ને પાછી આવવાની તયારી કરતી હોય છે આ બાજૂ નારાયણ ના ઘર માં પૈસા ની તંગી ની વાતો ચાલે છે લગ્ન તો થાય ગયા પણ જેનો સમાન લાયા છે અને જેની પાસે થી પૈસા લીધા છે એ કેમના પાછા આપવા. જયશ્રી ને લયને પાછી આયસું તો આપલા ઘર ની પરિસ્થિતિ એ સમજશે કે નાઈ એ બધા જ સવાલો નારાયણ ના મન માં ફર્યા કરે છે પરંતુ તેની સાસુ એટલે કે નારાયણ ની માં તો સાસુ બની ગયા છે હવે વહુ આવશે ને એની જોડ કામ કેમનું લેવું એ બધી જ ચર્ચા કરે છે