એક ચુટકી સિંદૂર કી કિંમત - 32

(49)
  • 4k
  • 3
  • 1.3k

પ્રકરણ- બત્રીસમું/૩૨‘અરે.. યાર, કેવી દોસ્ત છે, તું ? લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આટલા ઉમંગ અને ભરોસા સાથે તારી પાસે કશું માંગ્યું અને તું સાવ આ રીતે મારી ડીમાંડ ફગાવી દઈશ ? સ્હેજ નારાજ થતાં વૃંદા બોલી..‘વૃંદા... બી સીરીયસ આ મજાકનો સમય નથી. તું કેમ સમજતી નથી ? તું અંધારામાં તીર મારવા જઈ રહી છે. આ જે કંઇક થયું તે ઓછુ છે, તે તારે નાહકનું એક નવું પ્રકરણ ઉભું કરવું છે ? અને આવા નાટક કરીને તું શું સાબિત કરવાં માંગે છે ? તારે મહાન બનવું છે ? આઈ હેટ ધીઝ ઓલ નોનસેન્સ, સોરી.’સદંતર નારાજગી સાથે પ્રેક્ટીકલ ચિત્રા તેની પ્રકૃતિને અનુરૂપ ઉત્તર આપતાં