સરવાળાની બાદબાકી

(34)
  • 10.7k
  • 2.7k

સરવાળાની બાદબાકી નમસ્કાર ! આજે હું એક પત્ર લખીશ. હા! અને આ પત્ર એવા દરેક વ્યક્તિને સમર્પિત કરું છુ કે જેઓએ આ કોરોના મહામારીમાં અને બીજી રીતે પણ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તો હું તમારા તરફથી તમારા સ્વર્ગીય સ્વજન માટે થોડાક શબ્દો લખીશ. (વાંચતી વેળા એ એમ જ સમજજો કે તમે તમારા સ્વજન માટે પોતે જ પત્ર લખી રહ્યા છો) પુત્રનો પિતા માટે પત્ર પરમ પૂજ્ય પિતાજી, નમસ્કાર ! આ પત્ર તો લખી રહ્યો છું પરંતુ કયા સરનામે