પ્રણયમ - 8

  • 3.1k
  • 1.1k

ભાગ : ૮સૌ સાથે બેસીને ભોજન કરે છે સાથે સુંદર યાદગીરી સાચવી રાખવા ભોજન કરતી વેળાની સંપૂર્ણ પરિવારની તસવીરો પણ લે છે. ભોજન કરીને સૌ સાથે મળી નક્કી કરે છે કે આગામી માસમાં શુભ મુહૂર્ત જોઈ સગાઈ કરી નાખીએ અને પછી સૌ નક્કી કરો એટલે લગ્ન પણ નજીકના મહિનાઓમાં જ ગોઠવી દઈશું. ત્યાં માધવભાઈ કહે, " ભાઈ હું તો મારી દીકરીને આજે જ લઈ જાવ છું તમે મારા દિકરા જયદીપને અહીં રાખો... ( સૌ હસે છે)." તરત જ હારિકાના મમ્મી સ્મિતાબેન કહે છે એ અમને જરા પણ વાંધો નથી કે સગાઈ પહેલા એ ત્યાં રહે કે રોકાય.... એનું મુખ્ય કારણ છે આપણાં