પ્રણયમ - 6

  • 2.3k
  • 1
  • 942

ભાગ :૦૬ મમ્મી આ શું કહો છો.. તમે જ કહેતા હતા કે અમને હારિકા ગમે છે અને હવે... અરે અરે પૂરી વાત તો સાંભળ ત્યાં લેખન કરવા નથી જવાનું પણ લગ્ન ની વાત કરવા જવાનું છે. ઓહહ..... અચ્છા તરત માધવ ભાઈ કહે છે, " ઓહહ વાળી શાંતિથી ખાય લે અને જો આ વાત હારિકાને કહેવાની નથી તું આવ્યો એ પહેલાં તેના ઘરેથી ફોન હતો તેના મમ્મી પપ્પાને તું ખૂબ ગમે છે એટલે એણે હારિકાને સરપ્રાઇઝ આપવા આ આખું નાટક ગોઠવ્યું છે. એક તરફ હારિકાની વાતનો જટકો તેને જે હચમચાવી દીધો હતો તે વાત એ હવે હૈયે હેલી ચઢાવી રહ્યો હતો. તરત જયદીપના મમ્મી કહે છે, "