પ્રણયમ - 5

  • 2.2k
  • 966

ભાગ : ૦૫અને હું....? જય.... જય... ( સ્મિત સાથે ) તમે પણ મને ખૂબ જ... હા... બોલ તમે પણ... જય... આગળ કહો ને... લાગણીવશ થતાં બંને એકબીજાની નજીક આવે છે, કહો ને હારિકા.... જય... મને અહીં ખૂબ ગમે છે સૌ સાથે મમ્મી પપ્પા અને તમારી જોડે ખૂબ ખૂબ ખૂબ ગમે છે. જય.... ચાલો હવે રાત બહુ થઈ ગઈ છે સૂઇ જઈએ... ના....બેસો ને... આવો સમય નહીં મળે... ના... જય... વધુ ના બેસાય... હવે રાત થઈ ગઈ મમ્મી પપ્પા રાહ જોતા હશે. કોના આપણાં મમ્મી પપ્પા..? જય... બહુ વાયડા અને મસ્તીખોર થઈ ગયા છો હો તમે. એમ કહી કમરે ચીંટિયો ભરી એ રૂમ બહાર જવા નીકળે છે. ત્યાં જયદીપ તેનો હાથ પકડી નજીક લઈ