પ્રણયમ - 4

  • 3.1k
  • 1.3k

ભાગ : ૪આવ દીકરા હારિકા.. આવ મારી દીકરી આટલા સમયે અમે યાદ આવ્યા તને હે... મારે તો તારાં જોડે બોલવું જ નથી જા હું તો કિટ્ટા એમ કહી જયદીપના પપ્પા હારિકાને દીકરી ભાવે મસ્તી કરે છે. તરત જ હારિકા કહે છે હું તો રોજ તમારા ખબર અંતર પૂછતી રહું છું ફોન માં જયને... જય.. જય.. ઓહો... ઓહો ( જયદીપના મમ્મી હારિકા સામે સ્મિત કરતા કરતા કહે છે.) એટલે જયદીપ... જયદીપને હું રોજ કહું છું શરમાયને હારિકા જયદીપના પપ્પા પાસે બેસે છે. બંને ને પગે લાગી અને પપ્પાને કહે છે તમે તો મારાં પપ્પા જ છો... આમ તમે કિટ્ટા કરો તો હું તોફાન અને