પ્રણયમ - 3

  • 2.5k
  • 1.1k

ભાગ : ૩ જયદીપ ઘરે પહોંચી જાય છે અને હારિકાને ફોન કરી જણાવી દે છે કે તે પણ શાંતિ થી ઘરે પહોંચી ગયો. જયદીપના મમ્મી આજે અચાનક પૂછી બેસે છે કે બેટા, હારિકા જેવી છોકરી લાવવી છે કે હારિકા જ લઈ આવી છે મને અને તારા પપ્પાને કહેજે હો. આ સાંભળી જયદીપ આશ્ચર્ય સાથે હસીને કહે છે શું મમ્મી તમે પણ....બસ બસ હવે શરમા નહીં... કે મને મનની વાત. સારું ચાલો જમતી વેળા વાતો કરીશું બસ. હવે તું ફ્રેશ થઈ જા તને બહુ હેરાન નહીં કરું હો હારિકા ના ભાવિ હબી... ( હસે છે). મમ્મી......બસ હો હવે... ( શરમાતા ચહેરે જયદીપ રૂમમાં જાય છે.) સૌ