મરિયમ નો બદલો..

(13)
  • 3.1k
  • 1
  • 1k

મરિયમ એ આજે બ્રિજ ઉપર ફરી એક જણ નો શિકાર કર્યો..અને પદ્ધતિ એજ.. ગળું કાપી હત્યા.. છેલ્લા 1 અઠવાડિયા માં આ બીજો માણસ માર્યો ગયો.. હજી તો પોલીસ પહેલા ખૂન ની તપાસ કરી રહી હતી.. ગામના લોકો વાતો કરતા કે મરિયમ મરી ને ભૂત થઈ છે.. મરિયમ છેલ્લા 10 દિવસ થી ગાયબ હતી.. અને એના પતિ ડુકી ના કહેવા પ્રમાણે એમની પાલતુ બિલાડી નું કાપેલું માથું કોઈએ ડાઇનિંગ ટેબલ પર જમવાના સમયે ડિશ માં ગોઠવી ને મૂક્યું હતું.. એ જોઈ મરિયમ ખૂબ ડરી ગઈ હતી.. અને રાતે ડુકી ને ઊંઘ ની ગોળી વગર ઊંઘ આવતી ન હોઈ.. એ ગોળી લઈને સૂતો