સંતોષી માનવ પ્રકૃતિ :ચાલશે..!! જેને બધું આ દુનિયામાં ચાલે ,તે બધા આ દુનિયામાં ચાલે..!! મિત્રો , આ ત્રણ અક્ષરના શબ્દમાં કેટકેટલી સંવેદના ધરબાયેલી છે.દરેક સૃષ્ટિ પરનો જીવ ક્યાંક ને ક્યાંક ચાલશે.... વાળો અનુભવ કરતો આવ્યો છે .માનવ અને અનુકૂલન સાથે ચાલનારી કડી છે .દરેક વ્યક્તિની અનુકૂલન ક્ષમતા અલગ અલગ હોય છે .અને તેના આધારે તે પોતાનું એક સ્ટેટસ ઊભી કરે છે. આ દુનિયાનો દરેક સજીવ કોઈને કોઈ રીતે ચાલશે વાળી વૃત્તિ ધરાવતો આવ્યો છે .કે જે તેમની સહન કરવાની ક્ષમતા વધાર છે તો તેનું નકારાત્મક પાસું તે માનસિક રીતે પીસાય છે.? ખરેખર તો આ એક એવો માનવ સમુદાય છે