Room Number 104 - 18

(28)
  • 3.9k
  • 2
  • 1.7k

Part 18મેં જ્યારે નિલેશ ના માથા ઉપર બોટલ મારી ત્યાં સુધીમાં મુકેશ હરજાણીએ ફોન કટ કરી નાખ્યો હતો. આમ અચાનક થયેલા પ્રહારથી નિલેશ એકદમ હેબતાઈ ગયો હતો તેને પાછળ વળીને મારા સામે જોયું તેની આંખો ગુસ્સાથી એકદમ લાલચોળ થઇ ગઈ હતી. મેં મોકાનો ફાયદો ઉઠાવીને મારા હાથમાં જે ફૂટેલી કાચની બોટલ હતી તે મારામાં શક્ય હોય તેટલી હિંમત ભેગી કરીને નિલેશ ના પેટમાં મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ નીલેશે મારો હાથ પકડી ને મને ધક્કો મારી દિધો અને હું મારું બેલેન્સ ગુમાવતા જમીન પર ફસડાઇ પડ્યો. ત્યાર બાદ અમારા વચ્ચે ખૂબ હાથાપાઈ થઈ. મારા નસીબ સારા કે પલંગની નીચે મુકેશ હરજાણી