રહસ્યમય પર્વત શૃંખલા - 6

  • 2.5k
  • 1
  • 682

ભાગ :-6 બીજો દિવસ થાય છે. તે જંગલ માંથી મધુર કંઠે ગીત ની આવાજ આવી રહ્યો હતો. ચારેય બાજુ એ તે આવાજ ગુંજી ઉઠ્યો. તે આવાજ એટલો મધુર હતો કે બધા લોકો તેની ધૂન મંત્ર મુગ્ધ થઈ ગયા. બધા લોકો પોતાની જગ્યાએ થી ઊભા થાય છે.અને આવાજ ની દિશા માં ચાલવા માંડે છે. કોઈ ને ખ્યાલ ન હતો કે તે શું કરી રહ્યા છે. અને તેઓ કયા જઈ રહ્યા છે.અચાનક સોલ્જર જેબ્રીન ને ખ્યાલ આવે છે કે તે પેલા જીન ની ચાલ છે .અને બધા ઓ ને રોકવાની કોશિશ કરે છે. પણ તેમાં તેમણે