રહસ્યમય પર્વત શૃંખલા - 5

  • 3k
  • 1.2k

ભાગ :-5 તે લોકો ની વાત સાંભળીને સોલ્જર જેબ્રીને કહ્યું કે આપણે આ ટાપુ છોડી શકીશું નહીં. બોર્નીવલ કહે છે કે તો હવે શું થશે. હવે આપણે શું કરીએ. ત્યારે સોલ્જર જેબ્રીન શાંતિ થી જવાબ આપે છે.કે હવે આપણે બધા અહીં થી પૂર્વ દિશામાં રહેવા જવું જોઈએ. તે વાત પર ઘણા લોકો એ સહમતી આપી. પણ તેઓ માંથી એક યુવાને સવાલ કર્યો કે આ બધી વાતો તો ઠીક પણ આટલા બધા સામાન ને કેવી રીતે લઈ જશું.?? સોલ્જર જેબ્રીન કહે છે કે તમારો સવાલ સારો છે. આપણે આટલા બધા સામાન