દૈત્યાધિપતિ - ૧૩

  • 3.6k
  • 1.3k

મનાલી તો ખૂબજ સુંદર છે, અહીં એક નદી વહે છે. ગાડીથી બાર જોતાં ઠંડો પવન વહે છે. પાણી ની ઉપર જોતાં વિશાલ પર્વત છે. આ પર્વત પર થોડીક - થોડીક બરફ છે. ધીમે - ધીમે રસ્તો પર થતાં આ પર્વત નજીક આવે છે. સુધા તેના ગામથી બહાર નહતી નીકળી, અને હવે, તે મનાલી હતી, તે પણ વિમાનમાં બેસી ને પહોંચીં હતી. સુધાને ઠંડી લાગે છે. સખખત ઠંડી. સુધાથી આા ઠંડક સહન નથી થતી. આા વિશ્વસનીય છે. તે ગાડીમાં બેસી છે, પણ તે અડધી બેભાન છે. સ્મિતા અને એના વરે ઊંઘ ની ગોળી થી તેણે બેભાન કરી નાખી હતી. જ્યારે સુધાએ