પ્રત્યંચા - 3

(11)
  • 3.8k
  • 1.9k

પાખી.... આવી ગઈ તું ક્યારની રાહ જોતો હતો હું. પ્રયાગ ?? તમે !! પાખી ખુશ અને આશ્ચર્યના મિશ્રભાવ સાથે પ્રયાગ સામે જોતા બોલી. પ્રયાગ તમે આવવાના હતા તો મને કહેવું હતું ,હું ઘરે જ રહેતી ને. પાખી, તું પ્રહરને મળવા જવાની હતી મને ખબર હતી તો કેમ રોકુ તને ? પ્રયાગ, તમારી આ જ વાત મને બહુ ગમે છે. મને તમને વધુ ને વધુ પ્રેમ કરવાનું મન થાય છે. તમે કેમ આટલા અલગ છો ? પાખી, તો શુ ઈચ્છે છે તુ , હું તને બાંધી રાખું? તારા ફ્રેન્ડ્સ જોડે મળવા