અધૂરી નવલકથા - પાર્ટ 26

  • 3.4k
  • 1
  • 1.3k

નવ્યા ઘર છોડીને ભાગી શુકી હતી અને સાથે તે સંકેત સાથે લગ્ન કરવાની હતી. તે વિશે નયન, શોભના બહેન અને નમ્ય વિચારી રહ્યા હતા. ત્યાં દિલીપભાઈ આવિયા અને મીઠાઈ વહેંચવા લાગ્યા. "નવ્યા આપણા માટે સોનાની મુરઘી છે. મારે એક વ્યાપારી સાથે ડીલ થઈ છે. તેઓ પોતાના માટે એક છોકરી શોધે છે. પણ તેની ઉમર વધુ હોવાથી કોઈ તેની સાથે લગ્ન કરવા રાજી થતું નથી. તેઓ ખૂબ પૈસાદાર છે. મુંબઈ મોટા શહેરમાં રહે છે. મેં તેની સાથે એક ડીલ નક્કી કરી છે. હું તેના માટે એક છોકરી શોધી આપું તેના બદલામાં તે પુરા બે કરોડ