લવ બાઇટ્સ - પ્રકરણ-43

(114)
  • 7.1k
  • 5
  • 4.1k

લવ બાઇટ્સપ્રકરણ-43 સ્તવન-આશા-મયુર-મીહીકા રાજવી દેખાવવાળી ખૂબજ સરસ હોટલમાં આવીને નવી કાર સેલીબ્રેટ કરવા માટે પાર્ટી કરી રહ્યાં હતાં. સ્તવન અને મયુર હાર્ડડ્રીંક વ્હીસ્કીની સીપ મારી રહ્યાં હતાં. મયુરે મહીકા અને આશા માટે ફ્રેશ લાઇમ સોડાનો ઓર્ડર કર્યો. બધાં ખૂબ આનંદમાં અને મસ્તીમાં હતાં. સ્તવનની આંખમાં આશા પ્રેમનાં નશાને શરાબનાં નશામાં ઉતરતો જોઇ રહેલી. ત્યાંજ સ્તવનને વિચાર આવ્યો એણે કહ્યું સેલીબ્રેશન કંમપ્લીટ કરવા માટે એલોકોની સોડામાં થોડું હાર્ડડ્રીંક ઉમેરી આપીએ તો એ લોકો પણ એન્જોય કરી શકે. મીહીકા અને આશા બંન્ને જણાં એક સાથે બોલી ઉઠ્યાં ના ના અમારે નહીં જોઇએ અમને તો તમને લોકોને જોવામાંજ નશો થઇ જવાનો છે. મયુર