રાક્ષશ - 2

(16)
  • 3.8k
  • 1.9k

દ્રશ્ય બે -" તો હવે શું કરવાનો વિચાર છે. બીજો કોઈ રસ્તો છે ત્યાં જવાનો.""જાન મે ગૂગલ મેપ માં જોયું બીજો એક રસ્તો છે ત્યાં જવાનો."" સમીર કેટલા વાગે નીકળવાનું છે."" બસ મારી જાન નાસ્તો કરી ને તૈયાર થઈ જાય ત્યારે... અને હસી ને એની ગાલ પર પોતાની આંગળીઓ ફેરવી સમીર બોલ્યો" હું બાથ લઇ ને તૈયાર થાઉં તું નાસ્તો કરી લે."જાનવી અને સમીર તૈયાર થઇ ને સવાર ના દસ વાગે ઘરે થી પોતાની કાર લઈ ને નીકળે છે. હિન્દી ગીતો ની બીટ પર ત્રણ કલાક નો રસ્તો કપાઈ ગયો હવે તે બ્રિજ ની આગળ આવ્યા એ જ બ્રિજ હતો