ચાલ ભીંજાઈએ

(12)
  • 6.9k
  • 1.7k

આજકાલ ટીવી પર એક જાણીતી પેઇન્ટ કંપની ની એડર્વટાઇઝ આવે છે. એક NRI છોકરી એના વડીલ સાથે પોતાના માટે જોઈ રાખેલા મુરતિયાઓ ને મળવા જતી હોય છે. એ જુએ છે કે બધા ઘરો પ્લાસ્ટિક થી ઢાંકેલા હોય છે અને ક્યાંક ઘર ની સાથે સાથે મુરતીયો અને એનો પરિવાર સાથે ઘર ની બહાર પ્લાસ્ટિક થી ઢંકાઈ ને સ્વાગત માટે ઊભા હોય છે. આ બધી મેહનત ઘર વરસાદ થી ના પલળે એને ઘરનપર લગવેલો પેઇન્ટ ખરાબ ન થાય તેના માટે ની હોય છે. છોકરી ને આ પસંદ નથી પડતું અને આ બધા ને રિજેક્ટ કરી આગળ ચાલે છે ત્યાં અચાનક એની નજર