થપ્પડ

(22)
  • 4.9k
  • 1.3k

રીંકી ખુશ હતી કારણકે એના મનગમતા પાત્ર પ્રીશ સાથે એના લગ્ન થયા હતા.મા બાપનો એકનો એક છોકરો મુંબઈ ના પવઈ જેવા પોશ એરિયા ના હાઈરાઈઝ બિલ્ડીંગ માં ટુ બેડ નો ભવ્ય ફ્લેટ હતો.ફ્લેટ ની બાલ્કની માંથી પવઈ તળાવ દેખાય અને પાછળ આરે કોલોની નું હરીયાળુ જંગલ અને ડુંગર નો વ્યુ આંખને ઠારતો.લગ્ન પછી સાસરે આવી નવા વાતાવરણ માં થોડી મુંઝવણ માં રહેતી રીંકી ને સાસુ કુસુમ બેને સંભાળી લીધી અને દીકરી ની જેમ રાખતા, સસરા મનસુખ ભાઈ નામને સાર્થક કરે એવા મનથી સુખી કોઈ ખટપટ નહીં જીયો ઔર જીને દો માં માનતા એટલે રીંકી ધીરે ધીરે સેટ થઈ ગઈ.એક રવિવારે