શોધ.. - 6

  • 2.5k
  • 1.1k

( ગતાંકથી શરૂ....) હવે હું ઘરે જ રેહતી હતી જેથી મમ્મી નું ધ્યાન રાખી શકાય.....આખો દિવસ ઘરે માત્ર હું , મમ્મી અને ફઈ જ રહેતા... મમ્મી : " નીરાયા તું ફઈ ની વાતો નું ખોટું ના લગાડતી તેઓ નો સ્વભાવ જ એવો છે એટલે જ તેઓનું તેના દિકરા ની વહુ સાથે પણ નથી બનતું....હવે ફુઆ હમણાં વિદેશ જ રેહવાનાં છે એટલે...." હું : " કંઈ વંધો નહિ મમ્મી...અને મને ખોટું નથી લાગ્યું એમની વાતો નું..." મમ્મી : " તો સારું....અને હવે તે તારાં ડાન્સ વિશે શું વિચાર્યું..." હું : " મમ્મી , એ બધું તમારાં સાજા થયાં