Old School Girl - 5

  • 4.2k
  • 978

ધન્યવાદ તમામ મીત્રોનો જેમણે આ કૃતીને આટલો સારો પ્રતીસાદ આપ્યો એ પણ આટલા ટુંક સમયમાં. **********આપણને બાળપણમા સંસારની એટલી બધી શું ખબર હોય? બસ નવા કપડા અને ઉપરથી કોઈ પ્રસંગ હોય એટલે મજા રહેતી. આ બધા વચ્ચે અંકિત જરીક પણ ખુશ ન હતો, એ હવે સુનમુન રહેવા લાગ્યો હતો. કદાચ આ લગ્ન તેને પસંદ ન હતા. નિશાળમાં શિક્ષકોને આ વાતની ખબર પડી કે, અંકિતના બાળવિવાહની યોજના છે, એટલે તેઓ ઘરે આવ્યા. તેમણે અંકિતના પિતાને ખુબ સમજાયા પણ જે લોકો રૂઢીયોમાં માનતા હોય છે તેમના વિચારોને બદલવા એટલે નેવાના પાણીને