રાજકારણની રાણી - ૫૧

(66)
  • 4.9k
  • 4
  • 2.5k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૧ જનાર્દનને એ વાતની નવાઇ લાગી કે ટીના તો સુજાતાબેનને વફાદાર છે. છતાં એમના દિલની વાતને હિમાની સામે કેમ છતી કરી દીધી હશે? સું સુજાતાબેને જ એને આમ કરવાનું કહ્યું હશે? અને ટીનાને પોતાના ધારેશ સાથેના પ્રેમની વાત કહેવા પાછળ એમનો ઇરાદો શું હશે? ટીના એમની નોકરાણી છે. ભલે એ તેને બહેન જેવી માનતા હોય પણ આટલું મોટું રહસ્ય એની સામે કેમ ખોલ્યું હશે?જનાર્દનને વિચારોમાં ખોવાયેલો જોઇ હિમાની રસોડામાં ગઇ અને દૂધનો મગ તૈયાર કરીને લઇ આવી. તેને મગ આપ્યા પછી જનાર્દને વિચારોમાં જ દૂધ પી લીધું. ટીનાની વાતનું અનુસંધાન કરવાનું હિમાનીએ ટાળ્યું હતું.