ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૭ )

(11)
  • 2.5k
  • 1
  • 1.1k

ફ્લેશબેકપાછળના પગમાં આપણે જોયું કે મહેન્દ્રભાઈ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ફરી પોતાના બાળપણનું સપના જોવે છે કે જેમાં એનો બાપ એનિમા નું ગળુ દબાવી રહ્યો હોય છે અને ઝબકીને જાગી જાય છે આ જોઈએ સોમચંદ એને પૂછે છે અને પોતાની સાથે બાળપણમાં બનેલા સ્વપ્ન અને પેલા મંદિરના ભોંયતળિયે બનેલી ઘટના વાળા સપનામાં સંદેશ વ્યક્ત કરે છે કરમચંદ લાખો કુમાર ને મેસેજ કરીને મુખી પર નજર રાખવાનું કહે છે . રાઘવકુમાર બોસ્કો વિશે મુખીને પૂછપરછ કરે છે પરંતુ જવાબ ન આપતા ઝાલા ના પાછા આવવાની રાહ જુએ છે . હવે આગળ ....ભાગ ૨૬ છેલ્લો ફકરો .... [તા:-૨૨ સમય ૨:૩૦ બપોર]