ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૬ )

  • 3k
  • 1
  • 1k

ફ્લેશબેક ભાગ ૨૫ માં આપડે જોયું કે એક ટિમ કે જે ચમોલી - ઉતરાખંડ જવા માટે નીકળી હતી એ પટેલ રેસ્ટોરન્ટ એન્ડ ગેસ્ટ હાઉસ દિલ્હીમાં રોકાયા હતા ત્યાં સ્વાતિને કોઈ સફેદ દાઢી વાળા માણસ નું સ્વપ્ન આવે છે અને પોતાનો જન્મ તે મહાન કાર્યની સિદ્ધિ માટે થયો છે એમ જણાવે છે અને એ વાતની સાક્ષી આવતી કાલે સવારથી શુભ ચિહ્નો દ્વારા મળી જશે. બીજે દિવસે સવારે જ્યારે તે આગળ ની મુસાફરી શરૂઆત કરે છે ત્યારે પોતે ટ્રેન માટે મોડા થઈ ગયા હોય છે બધા વિચારે છે કે ટ્રેન છૂટી જશે પરંતુ સ્ટેશન જતા ખબર પડે છે કે ટ્રેન અડધી કલાક લેટ