હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 6

(14)
  • 3.7k
  • 1
  • 1.8k

દ્રશ્ય છ -"દેવ શું વિચારે છે." માહી ને પૂછ્યું.દેવ ને કહ્યું " આ ચમકતા પથ્થર નો રંગ જોયો તે એમાં બે રંગ છે. એક લીલો અને બીજો વાદળી જેને જોઈ લાગે છે કે લીલો રંગ જમીન અને વાદળી રંગ સમુદ્ર દર્શાવે છે."માહી બોલી " બતાવ... હા બે રંગ છે પણ બંને અલગ છે પથ્થર ની અમુક ભાગ પર લીલો અને અમુક ભાગ પર વાદળી રંગ છે."દેવ બોલ્યો " આપડે આ ગુફાઓ ને ધ્યાનથી નિરીક્ષણ કરી એ કંઇક મળી જાય."માહી " હા જરૂર એનાથી કઈક કરીને બહાર જવાનો રસ્તો મળે."એટલામાં બોટ ના કેપ્ટન એમની વાત સાંભળી ને બોલ્યા "હું પણ તમારી