સ્વસ્થ શરીર

  • 1.9k
  • 1
  • 648

સ્વસ્થ શરીર DIPAK CHITNIS (dchitnis3@gmail.com) એક મોટું શહેર હતું જયાં એક અમીર-પૈસાદાર માણસ રહેતો હતો. તેને પરમાત્માએ ખુબ જ પૈસો આપેલ હતો.તેની પાસે પુરતા પ્રમાણમાં વધુ ધન હોવાને પરિણામે મોટા શહેરમાં તેણે સારી કક્ષાનું મોટું મકાન ખરીદેલ હતું. તેને પરમાત્માએ ઘણો પૈસો-ધન દોલત આપેલ હોવાને પરિણામે તે ધનથી અમીર હતો, પરંતુ તેનું શરીર બીલકુલ અસ્સ્થ હતો જેને કારણે તનથી તે બીલકુલ અસ્વસ્થ હતો. આમ છતાં આ તનથી અસ્વસ્થ વ્યક્તિ ધન કમાવવા માટે દિવસ-રાત મહેનત કરતો હતો, આ વ્યક્તિની ધન કમાવવા માટનો સમય હતો પરંતુ તેનું શરીર જે અસ્વસ્થ હતું તે શરીરને જે તે જાણકાર ડોક્ટર પાસે જઇ તેને ઠીક